Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જૂનાગઢમાં સત્યાગ્રહ

જૂનાગઢમાં મહાનગર પાલિકા વહીવટી તંત્ર સામે ઝૂંપડપટ્ટી માટે ૨૭ દિ'થી ચાલતાં સત્યાગ્રહ આંદોલન કરતા પૂર્વ મેયર લાખાભાઈને આ સત્યાગ્રહમાં વોર્ડ નં.૫ના પૂર્વ કોર્પોરેટર દાનભાઈ કેશવાલા, પત્રાપસરના દલિત આગેવાનો તેમજ વિવિધ સામાજિક આગેવાનોએ સત્યાગ્રહ છાવણીની મુલાકાત લઈ પોતાનો ટેકો આપેલ છે.

(12:54 pm IST)