Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

પરસાણા સોસાયટીમાંથી જગમાલ ખુંગલાનું બાઇક ચોરી જવાયું

રાજકોટ તા. ૨૮: કોઠારીયા રીંગ રોડ  પર રિધ્ધી સિધ્ધી સોસાયટી-૭માં રહેતાં જગમાલ નનકાભાઇ ખુંગલા (ઉ.૩૭)નું હોન્ડા જીજે૩જેજી-૧૬૬૩ રૂ. ૨૦ હજારનું કોઇ ૮૦ ફુટ રોડ પર પરસાણા સોસાયટી-૬/૭ના ખુણેથી ચોરી જતાં ભકિતનગરના એએસઆઇ ઇન્દુભા એન. રાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૬) 

 

(11:45 am IST)