Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મોરબી પાલિકાને તાળાબંધીની કોંગ્રેસની ચિમકીના પગલે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ર૮ :.. મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા ભ્રષ્‍ટાચારના આક્ષેપ સાથે પાલિકાને તાળાબંધી કરવાની ચીમકીને પગલે પાલિકા કચેરીએ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો છે.

(1:23 pm IST)