Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

બાવકુભાઇ ઉંધાડની આસામના પુર્વ મુખ્‍યમંત્રી સાથે મુલાકાત

વડીયા : અમરેલી ગુજરાત રાજયના પુર્વ યુવા સાંસ્‍કૃતિક  મંત્રી બાવકુભાઇ ઉધાડે આસામના પુર્વ મુખ્‍યમંત્રી હાલ ભારત સરકારના બંદર, શિપિંગ, જળમાર્ગ અને આયુષ કેબિનેટમંત્રી સર્વાનંદ સોનોવાલજીની  શુભેચ્‍છા મુલાકાત લીધી અને જરૂરી પરામર્શ કયો હતો.

(11:35 am IST)