Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ઉના ભાજપ દ્વારા કાળા દિવસ સામે દેખાવો

ઉના : ૨૫ જૂન કટોકટી કાળો દિવસના દેખાવ અંતર્ગત કાર્યક્રમમાં પ્રદેશ અને જીલ્લા ભાજપના હોદ્દેદારોશ્રી ઉના શહેર તાલુકા ભાજપ સંગઠનનાં હોદ્દેદારો દ્વારા નગરપાલિકા ભવન ખાતે બહોળી સંખ્‍યામાં કાર્યકર્તાઓ સાથે દેખાવ કર્યો હતો. તે તસ્‍વીર.

(9:51 am IST)