Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

કચ્છમાં કોરોના એ આઠમાં ભોગ લીધો : મુન્દ્રાના ૮૦ વર્ષના વૃદ્ધાનું મોત

ભુજ:::કચ્છમાં કોરોનાએ ૮ મો ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

 સારવાર દરમ્યાન ૮૦ વર્ષીય વૃદ્ધ મહિલા સવિતાબેન શંકરભાઈ પટેલ (રહેવાસી, કમલમ સોસાયટી, મુન્દ્રા)નું  થયું મોત, તેમને બી.પી.ની તકલીફ હતી, સારવાર દરમ્યાન બાયપેપ અને વેન્ટિલેટર પર હતા, કચ્છમાં કોરોનાથી થયેલા કુલ મોતનો આંકડો હવે વધીને  ૮ થયો છે.

(12:52 pm IST)