Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

જામકંડોરણા તાલુકામાં આજે એકજ દિવસમા બે કોરોના પોઝીટીવ કેસ : ગોકુલધામ સોસાયટીમાં ૩૮ વષિઁય યુવાનને સારવાર માટે ખસેડાયો

જામકંડોરણા : રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે ૨૪ વષિઁય યુવકનો કોરોના પોઝીટીવ નોંધાયો  હતો. 

તેમજ બીજો કેસ જામકંડોરણામા ગોકુલધામ સોસાયટીમાં ૩૮ વષિઁય યુવાનને કોરોના પોઝીટીવ રીપોટૅ આવ્યો જામકંડોરણા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ આઠ પોઝીટીવ કેસ નોંધાયા છે.

(7:59 pm IST)