Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

આટકોટ હોસ્‍પિટલ લોકાર્પણમાં દોઢથી બે લાખ લોકો ઉમટયા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ર૮ :  આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે આટકોટ ખાતે હોસ્‍પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં દોઢથી બે લાખ લોકો ઉમટી પડયા હતા.

 

(4:24 pm IST)