Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

મંત્રી અરવિંદ રૈયાણી અને કલેકટર વચ્‍ચે ગુફતેગુ

રાજકોટ : આટકોટ ખાતેના હોસ્‍પિટલના લોકાર્પણ પ્રસંગે મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી અને રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ વચ્‍ચે ગુફતેગુ જોવા મળી હતી. તસ્‍વીરમાં કલેકટરશ્રીની વાતને શ્રી રૈયાણી ધ્‍યાનપૂર્વક સાંભળી રહ્યા છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(11:13 am IST)