Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ખીરસરાથી આટકોટ કાર્યક્રમમાં મહિલા - પુરૂષો

ખીરસરાઃ રાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍ય શ્રી લાખાભાઇ સાગઠીયાના ગામ ખીરસરાથી આટકોટ શ્રીકેડી પરવડીયા મલ્‍ટીપેસિયાલિસ્‍ટી હોસ્‍પિટલ લોકાર્પણ કાર્યક્રમ માં ઉપસ્‍થિત રહેવા બહોળી સંખ્‍યામાં જય રહેલ મહિલા મોરચા તેમજ ગ્રામજનો તથા તાલુકા યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરાના ગામ નગરપીપળીયા થી પણ બહોળી સંખ્‍યામાં લોકો આટકોટ શ્રીકેડી પરવડીયા મલ્‍ટીપેસિયાલિસ્‍ટી હોસ્‍પિટલ લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને ફુલડે વધાવવા લોકો ઉમટી પડેલ હતા.(તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી - ગોસાઇઃ ખીરસરા)

(10:00 am IST)