Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જામનગરમાં કોરોના પોઝિટિવ બાદ હોસ્પિટલ માંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ કોરોન્ટાઈન નો પિરિયડ પૂર્ણ કરી પત્રકાર જગત રાવલ ઘરે પરત ફરતાં સ્વાગત

જામનગર : કોરોના પોઝિટિવ  બાદ હોસ્પિટલ માંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ હોટલ માં કોરોન્ટાઈન નો પિરિયડ પૂર્ણ કરી પત્રકાર જગત રાવલ ઘરે આવતા બ્રહ્મ સમાજ, મિત્ર મંડળ અને પરિવારજનો દ્વારા પુષ્પ વર્ષો કરી સ્વાગત કરવા માં આવ્યું હતું

(1:21 pm IST)