Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કચ્છમાં કોરોનાથી વધુ એક મોત : માંડવીના દરસડી ગામના આધેડનું કોરોનાથી મૃત્યુ : કચ્છમાં કોરોનાએ બીજો ભોગ લીધો

ડીડીઓ પ્રભવ જોશીના જણાવ્યા પ્રમાણે માંડવીના દરસડી ગામના બાવન વર્ષના ઇશ્વરલાલ ડાહ્યાલાલ પટેલનું આજે રાત્રે કોરોનાથી મોત નીપજ્યું છે. કચ્છમાં કોરોનાથી મોત પામનાર આ બીજા દર્દી છે.

(8:52 am IST)