Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ગોમતી નદીમાં સ્નાન

હાલમા ચાલતા પાવનકારી પૂરૂષોતમ માસમાં  દ્વારકામાં આવેલી પવિત્ર ગોમતી નદીમાં સ્નાનું સવિશેષ મહત્વ છે. અધિક માસની અગિયારસના પવિત્ર દીને હજારો ભાવિકોએ સવારથી જ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યુ હતુ.(૨૮.૩)

 

(10:45 am IST)