Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

પોરબંદરમાં લોકડાઉનની કડક અમલવારીઃ સુતારવાડા સટ્ટા તથા બંગડી બજારમાં લાકડાની આડાશ મુકી ''સીલ''

પોરબંદર તા. ર૮: લોકડાઉનની કડક અમલવારી કરવા વહીવટી તંત્ર દ્વારા મુખ્ય બજાર સુતારવાડા સટ્ટા બજાર અને બંગડી બજાર તથા આજુબાજુ બજાર વિસ્તારોમાં લાકડાની આડાશ મુકીને ''સીલ'' કરી દેવામાં આવેલ છે.લોકડાઉન દરમિયાન કલમ ૧૪૪ જાહેરનામું છતાં લોકો બહાર નીકળતા હોય બજાર વિસ્તાર ''સીલ'' કરી દેવામાં આવેલ છે.

(1:11 pm IST)