Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

દેશ હમે દેતા હૈ સબ કુછ, હમ કુછ દેના સીખે..

જુનાગઢમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાનો ધોધ

શહેર પોલીસ, સ્વીમીનારાયણ મંદિર, સત્યમ સેવા યુવક મંડળ સહિતની સંસ્થાઓ દ્વારા જરૂરીયાત મંદોને વિવિધ સામગ્રીનું વિતરણ

બીએપીએસ દ્વારા રાહત સેવાઃ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ દ્વારા જરૂરીયાતમંદો માટે સંતો તથા હરીભકતો સામગ્રી વિતરણ કર્યુ હતુ

જુનાગઢ, તા. ર૮ : કોરોના વાયરસના સંક્રમણને કારણે જુનાગઢ સહિત સમગ્ર દેશ ર૧ દિ' લોકડાઉન છે ત્યારે શહેરની વિવિધ સંસ્થા દ્વારા જરૂરીયાત મંદો અને ગરીબ પરિવારને વિવિધ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનું સંકલન આ મુજબ છે.

(1:09 pm IST)