Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

પોરબંદરના ખેતલિયા મિત્ર મંડળ દ્વારા પ્રેરક સફાઇ કાર્ય

પોરબંદર : નગરપાલીકા ના જૂના વોર્ડ નં ૨ અને નવા ૧૧ જે પાલિકા ના પ્રમુખનો રહેણાંંક વિસ્તાર તે વિસ્તાર ના જાગૃત યુવકો અને નાના ભૂલકાઓ એ નાગરિક તરીકે પ્રેરણા રૂપ સફાઇ અભિયાનનું ખેતલિયા મિત્ર મંડળ ના નેજા સવાર થી ગોપીનાથજી ની હવેલી વિરજીભાઈ નો તાક ખેતલિયા મંદિર થી જૈન દેરાસર વિસ્તાર માં આવેલ સાવડીયા ડેલી સુધી બ્લોક ફીટ કરાયેલ રોડ ની સફાઇ હાથ ધરી સમગ્ર વિસ્તાર નો રોડ અને ગલી પાણી થી અને સાવરણા થી આ વિસ્તાર ધોવામાં આવેલ. શહેરમાં સર્વ પ્રથમ ખેતલિયા મિત્ર મંડળએ સફાઇ અનુકરણીય જાગૃતિ દાખવી સરાહનીય કામગીરીની ફરજ બજાવી.(સ્મિત સી.પારેખ, પોરબંદર)

(1:08 pm IST)