Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

જસદણમાં સેવાકાર્યનો ધમધમાટ

જસદણઃ આપાતકાલીન સેવા સમિતી-જસદણ દ્વારા ફરજ ઉપર રહેલા સરકારી કર્મચારીઓને નિઃશુલ્ક ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. જ્યારે એસપીએસ અને શાંતિ નિકેતન સ્કૂલ દ્વારા ઘરે બેઠા અભ્યાસની વ્યવસ્થા કરાઈ હતી

(1:06 pm IST)