Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ધોરાજીની આદર્શ એજયુ. સોસાયટી દ્વાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન

ધોરાજી : વાલીઓ અને શિક્ષકોના સહયોગથી આદર્શ એજયુકેશન સોસાયટી દ્વારા કોરોનાના રક્ષણ હેતુ મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ. ૧૧૧૧૧૧૧ ના અનુદાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો તે તસ્વીર.

(11:50 am IST)