Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

મોરબીમાં ફૂડ પેકેટનું વિતરણ

 મોરબી કોલ એસોના પ્રમુખ અને યુવા ઉદ્યોગપતિ જીજ્ઞેશ કૈલાની ટીમ દ્વારા કોરોના કહેર વચ્ચે જરૂરિયાતમંદ લોકો માટે ગરમ ફૂડ પેકેટ તૈયાર કરીને દરરોજ પહોંચાડવામાં આવી રહ્યા છે તેમજ કોઈપણ વિસ્તારમાં જરૂરિયાતમંદ દેખાય તો તે અંગે જાણ કરવા પણ અનુરોધ કર્યો છે અને મોબાઈલ નંબર ૯૮૯૮૩૨૨૨૦૦ / ૯૫૭૪૨૦૫૫૫૬ / ૯૭૨૪૦ ૦૮૬૬૬ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

(11:48 am IST)