Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ધોરાજીઃ દુધઃ કુરિયરના વાહનોમાં મુસાફરી કરવી મોંઘી પડીઃ પોલીસ આકરાપાણીએ

ધોરાજીઃ લોકડાઉન અને કલમ ૧૪૪ ના જાહેરનામા ભંગ સામે ધોરાજી પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રલીંગ શરૂ કરી કડક પગલા લીધા છે પેટ્રોલીંગ દરમ્યાન દુધના અને પ્રાઇવેટ કુરિયર વાહનોમાં મુસાફરી કરતા રપ મહિલા-પુરૂષ મુસાફરોને ધોરાજી પોલીસએ રોકીને ઉતારી લીધેલ  છે. કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.(ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(10:02 am IST)