Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

પોરબંદરના કોરોનાના શંકાસ્પદ 4 કેસોના નેગેટિવ રિપોર્ટ

કુલ 15 શંકાસ્પદ કોરોનાના કેસ હેઠળ ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ

પોરબંદર : અહીંની ભાવસિંહજી હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ 4 કેસના રિપોર્ટ જામનગર જી,જી,હોસ્પિટલ મેડિકલ કોલેજને મોકલ્યા હતા જેનો આજે સાંજે નેગેટિવ રિપોર્ટ આવેલ છે,હોસ્પિટલમાં સવારે કુલ 15 શંકાસ્પદ કોરોનાના કેસ હેઠળ ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવેલ છે
 

(7:11 pm IST)