Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

પોરબંદરના બગવદરમાં બોગસ વોટિંગનો પ્રયાસ : પોલીસે અટકાવ્યો : પૂછપરછ કરી

શખ્સ બોગસ વોટિંગ કરે તે પહેલા જ પોલીસે અટકાવી દીધો

પોરબંદરના બગવદરમાં બોગસ વોટિંગનો પ્રયાસ સામે આવ્યો છે. બગવદરમાં એક મતદાર દ્વારા બોગસ વોટિંગનો પ્રયાસ કરાયો હતો. સંવેદનશીલ ગણાતા બુથ પર બોગસ વોટિંગનો પ્રયાસ થયો છે. આ જિલ્લા ભાજપના અગ્રણીનો ગઢ ગણાય છે. શખ્સ બોગસ વોટિંગ કરે તે પહેલા જ પોલીસે અટકાવ્યો હતો. બગવદર પોલીસે અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

(7:46 pm IST)