Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

લોધિકા તાલુકાના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા મતદાન

ખીરસરા::: લોધિકા તાલુકાના પારડી 24 જીલ્લા પંચાયત ના ઉમેદવાર અલ્પાબેન તોગડિયા તેમજ જીલ્લા ના અગ્રણી મુકેશભાઈ તોગડિયા એ માખાવડ પ્રાથમિક શાળા મા કર્યું મતદાન લોધીકા જીલ્લા 19 ના ઉમેદવાર ભીખુભાઈ સાગઠીયા એ તેમજ તાલુકા પંચાયત ખીરસરા સિટના ઉમેદવાર અવનીબેન સોલંકી એ  મતદાન કર્યું હતું.(તસવીર અહેવાલ ભીખુપરી ગોસાઈ- ખીરસરા)

(10:47 am IST)