Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

જુનાગઢમાં તસ્કર ટોળકી ઝબ્બે

જુનાગઢ :  જુનાગઢ એ ડીવી પો. સ્ટે. ગુ.રં.નં.ફસ્ટ ર૩૬-૧૯ આઇપીસી કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ તથા એ ડીવી પો. સ્ટે.ગુ.ર.નં. ફસ્ટ ર૩૭-૧૯ આઇપીસી કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી (૧) વિજય ઉર્ફે કોઠી અશોકભાઇ સોલંકી, દે. પુ. રહે. જુનાગઢ રાજીવનગર ગ્રોફેટ મીલ રોડ (ર) રાજુભાઇ સુખાભાઇ મકવાણા દે.પુ.ઉ.વ.રપ રહે. જુનાગઢ મેઘાણીનગર રોહીદાસબાપરા કબ્રસ્તાન પાસે (૩) અજય સુખાભાઇ મકવાણા દે.પુ. ઉ.વ.ર૪ રહે. જુનાગઢ મેઘાણીનગર રોહીદાસપરા કબ્રસ્તાન પાસે (૪) વિજય ઉર્ફે  હગી સુખાભાઇ મકવાણા દેફ.પુ. ઉ.વ.ર૦ રહે. જુનાગઢ મેઘાણીનગર રોહીદાસપરા કબ્રસ્તાન પાસેવાળાઓ હાલ મેઘાણીનગર રોહીદાસપરા કબ્રસ્તાન પાસે બેઠા છે જે હકીકત આધારે પો. સ્ટાફ સાથે સદર જગયાએ રેડ કરતા તેઓને પકડી પાડી પુછપરછ કરતા પોતે ગુનો કર્યાની કબુલાત કરતા હોય જેથી સદરહુ બંન્ને ગુન્હાના કામે ધોરણસર  અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે.

આ કામગીરી એ ડીવી પો.સ્ટે.ન આઇસી પો. ઇન્સ. જે.પી.ગોસાઇ પો.હેડ કોન્સ. વિક્રમસિંહ અમરાભાઇ તથા પો. કોન્સ ભુપતસિંહ ડોલરસિંહ તથા અનકભાઇ ભીખુભાઇ તથા પ્રવિણભાઇ રાણીંગભાઇ તથા વનજરાસિંહ બનેસિંહ તથા દિનેશભાઇ રામભાઇ વિગેરે પોલીસે સ્ટાફ સાથે રહી કામગીરી કરેલ છે.

(12:48 pm IST)