Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

કુંકાવાવમાં ગમખ્વાર અકસ્માતમાં નિખીલ વેકરીયાનું મોત

 કુંકાવાવ તા. ૨૮ : કુંકાવાવના દેરડી રોડ પર સ્વાતિ પેટ્રોલિયમ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત જેમાં કુંકાવાવના એક આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવક નિખીલ રાજુભાઇ વેકરીયાને હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાલ કુંકાવાવ આ. પોલીસ સ્ટે.ના એ.એસ.આઇ. મહેશદાન ગઢવી તેમજ પ્રભાતભાઇ લોખીલ દ્વારા કરવામાં આવી રહી છે.

(11:52 am IST)