Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રાજુલાના મજાદર ગામ નજીક બાયોડિઝલના પંપમાંથી ડીઝલનો જથ્થો સીઝ કરાયો

1 માસમા ત્રીજો પેટ્રોલ પંપ મામલતદાર દ્વારા સીઝ

 

 

અમરેલી-રાજુલાના મજાદર ગામ નજીક બાયોડિઝલના પંપમાંથી ડીઝલનો જથો સીઝ કરાયો છે  શિવ ટ્રેડિંગ બાયોડિઝલ પંપ પર 4,27,500 નો ડીઝલનો જથ્થો સીઝ કર્યો છે તંત્ર દ્વારા ગેરકાયદે ચાલતા બાયો ડીઝલના પંપ સામે સતત કાર્યવાહી શરૂ કરાઇ.છે

1 માસમા ત્રીજો પેટ્રોલ પંપ મામલતદાર દ્વારા સીઝ. કરાયો જેના કારણે જેના કારણે રાજુલા પંથકમા ગેરકાયદેસર લાયસન્સ વગર ધમધમતા બાયોડિઝલના પંપ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે ..

(1:01 am IST)