Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રાજુલાના મજાદર ગામ નજીક બાયોડિઝલના પંપમાંથી ડીઝલનો જથ્થો સીઝ કરાયો

1 માસમા ત્રીજો પેટ્રોલ પંપ મામલતદાર દ્વારા સીઝ

 

 

અમરેલી-રાજુલાના મજાદર ગામ નજીક બાયોડિઝલના પંપમાંથી ડીઝલનો જથો સીઝ કરાયો છે  શિવ ટ્રેડિંગ બાયોડિઝલ પંપ પર 4,27,500 નો ડીઝલનો જથ્થો સીઝ કર્યો છે તંત્ર દ્વારા ગેરકાયદે ચાલતા બાયો ડીઝલના પંપ સામે સતત કાર્યવાહી શરૂ કરાઇ.છે

1 માસમા ત્રીજો પેટ્રોલ પંપ મામલતદાર દ્વારા સીઝ. કરાયો જેના કારણે જેના કારણે રાજુલા પંથકમા ગેરકાયદેસર લાયસન્સ વગર ધમધમતા બાયોડિઝલના પંપ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે ..

(1:01 am IST)
  • રામપુરથી સપાના સાંસદ આઝમખાનના પુત્ર અબ્દુલ્લા ખાનનું ધારાસભયપદ રદ : યુપી વિધાનસભા સચિવાલય દ્વારા બેઠક ખાલી જાહેર access_time 12:20 am IST

  • કોરોના વાયરસથી મુકેશ અંબાણીએ પ બીલીયન ડોલર ગુમાવ્યા : અઝીમ પ્રેમજીએ ૮૬૯ મીલીયન ડોલર તથા અદાણીએ ૪૯૬ મીલીયન ડોલર ગુમાવ્યાઃ એકલા રિલાયન્સને જ રૂ. પ૩૭૦૬ કરોડનું નુકશાનઃ શેર ર.૮ ટકા તુટયો ફેબ્રુ. ૧૩ થી ર૭ ફેબ્રુ. સુધીનું તારણ access_time 4:01 pm IST

  • ભારતીયોમાં મોબાઈલનો ચસ્કો : સૌથી વધુ ડેટા વાપરવામાં દુનિયામાં પ્રથમ ક્રમે : દર મહિને 11 GB ડેટાનો ઉપયોગ :સસ્તા ડેટા પ્લાન, વ્યાજબી ભાવે મળી રહેતા મોબાઈલ ,વિડિઓ સર્વિસની લોકપ્રિયતા ,અને 4 G નેટ વર્કની ઉપ્લબ્ધીને કારણે મોબાઈલનો ઉપયોગ વધ્યો : નોકિયાનો અહેવાલ access_time 9:00 pm IST