Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પડધરી તાલુકા સહ.સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

પડધરી, તા.૨૮: પડધરી તાલુકા સરકારી - ખરીદ વેચાણ સંઘ લી.ની પ્રમુખપદે શ્રી રાઘવજીભાઇ નાથાભાઇ લુણાગરીયા અને ઉપપ્રમુખ પદે શ્રી લીંબાભાઇ કુરજીભાઇ સાકરીયાની સર્વાનુમતે વરણી થતા સહકારી અગ્રણી ડો.ડાયાભાઇ એ શુભેચ્છા પાઠવેલ છે. મદદનીશ કલેકટર, પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્ય તેમજ મામલતદાર પડધરીની હાજરીમાં ચૂંટણી યોજાઇ હતી.(૨૩.૩)

 

 

(12:01 pm IST)