Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જામનગરમાં અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ

એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તાર અને સાધના કોલોની સહિતના વિસ્તારોમાં ઝાપટાં

જામનગર શહેરના અમુક વિસ્તારમાં કમોસમી ઝાપટાં પડ્યા છે. શનિવારે સાંજના સમયે એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તાર અને સાધના કોલોની સહિતના અમુક વિસ્તારમાં કમોસમી ઝાપટા પડતા રસ્તા ઉપર પાણીનું લેયર જોવા મળ્યું હતું. (તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(8:16 pm IST)