Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

જામનગર ગ્રામ્ય વિભાગના SDM અક્ષય બુદાણીયાને નડ્યો અકસ્માત:

SDM અક્ષય બુદાણીયા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતાં લઈ જવાયા હોસ્પિટલ: ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા

જામનગર ગ્રામ્યના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અક્ષય બુદાનીયાને આજે સાંજે અચાનક જ અકસ્માત નડ્યો હતો અને અકસ્માતમાં ઘાયલ એસ. ડી.એમને જી જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જોકે મીડિયાને આ અંગે કવરેજ કરતાં પણ રોકવામાં આવ્યા હતા. હાલ એસડીએમ અક્ષય બુદાનીયાની સારવાર ચાલી રહી છે. (તસ્વીર: કિંજલ કારસરીયા,જામનગર)

(11:02 pm IST)