Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મોરબી સિરામિક એસોસિએશન વિટ્રીફાઇડ ડીવીઝનના પ્રમુખ મુકેશ કુંડારિયાનો આજે જન્મદિવસ.

મોરબીના યુવા ઉઘોગપતિ મુકેશભાઈ કુંડારિયાનો આજે જન્મદિવસ છે.મુકેશભાઈનો જન્મ ૨૮ જાન્યુઆરી ૧૯૭૫ ના રોજ થયો હતો.મુકેશભાઈ હાલ મોરબી સિરામિક એસોસિએશનના વિટ્રીફાઇડ ડીવીઝન ના પ્રમુખ પદે રહીને સિરામિકના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે.તેમજ સેગલ સિરામિકના ડીરેક્ટર છે.આજે તેમના જન્મદિવસ નિમિતે સિરામિક ઉધોગપતિઓ, પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો તેમના પર મો. ન. 7600010255 પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

(5:35 pm IST)