Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 2 કેસ, કેશોદમાં 2 કેસ અને માણાવદરમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 5 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 2 કેસ,  કેશોદમાં 2 કેસ અને માણાવદરમાં 1 કેસ નોંધાયો છે

(9:13 pm IST)