Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

પોરબંદરના કમલાબાગ હાઈવે રોડ રિક્ષા ચાલક ની ગફલત ના કારણે સામેથી આવતી કાર ફૂટપાઠ ઉપર ચડી ગઈ : જાનહાનિ નથી

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર::અત્રે ના કમલાબાગ હાઈવે રોડ  ૮બ ગાંધીજીની પ્રતિમા થી નટવરસિંહ જી ઓઇલ મીલ તરફ જતા રોડ ના કોર્નર પર જ આવેલ વાડીલાલ આઈસ ક્રીમ વાળું બિલ્ડિંગ ની ફૂટ પાઠ પર રિક્ષા ચાલક ની ગફલત ના કારણે સામે થી આવતી મોટર કાર નં gj 25 AA 1702 ગાડી ફૂટ પાઠ ઉપર ચડી ગઈ હતી.

      રીક્ષા ચાલક ની ભૂલ ના કારણે કાર ચાલકે કાર ફૂટ પાઠ ઉપર ચડાવી દીધી હતી અંતે પોલીસ ફરિયાદ થય નથી પરંતુ ઘટના સ્થળ ની બાજુ માંજ  કમલાબાગ પોલીસ સ્ટેશન આવેલ છે   બંનેએ સમાધાન નો રસ્તો કાઢી છૂટા પડ્યા હતા.

(3:01 pm IST)