Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ન્યારા એનર્જી ખાતે ધ્વજ વંદન

રાજકોટ : જામનગર ખંભાળીયા રોડ પર આવેલ ન્યારા એનર્જી ખાતે પ્રજાસત્તાક પર્વેની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી અપાઇ હતી. સમગ્ર સંચાલન ભીમજીભાઇ આહીરે કર્યુ હતુ.

(11:32 am IST)