Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 3 કેસ, કેશોદ , ભેસાણ,મેંદરડા, માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 8 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 3 કેસ,  કેશોદ , ભેસાણ,મેંદરડા, માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો  છે

(10:55 pm IST)