Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

જામજોધપુરમાં બેટી બચાવો બેટી પઢાવો રેલી

જામજોધપુર : તાલુકા હેલ્થ કચેરી દ્વારા સંતોકી કન્યા વિદ્યાલયનો વિદ્યાર્થીઓની દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઇ હતી. જેમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર ડી.બી. અપારનાથી, પ્રિન્સીપાલ નયનાબેન રાજયગુરૂ, ટી.એચ.વી.-કાંતાબેન કણસાગરા, સતીષભાઇ મોડ, વિદ્યાલયના શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:37 am IST)