Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વેરાવળમાં માર માર્યો

વેરાવળ, તા. ર૭ : વેરાવળ નાના કોળીવાડામાં રહેતા વિજયભાઇ ભીખાભાઇ વાજા ઉ.ર૯ને ફાઇનાન્સ વાળા અને બીજા અજાણ્યા માણસોએ જે ગાડી હતી તેનો કબ્જો લેવા માટે ગયેલા ત્યારે વિજયભાઇએ કહેલ કે ગાડી મારી નથી હું માલીકને બોલાવી દઉ ત્યારે બોલાચાલી થતા ફાઇનાન્સવાળા અને ચાર અજાણ્યા માણસોએ ઢીકાપાટુનો માર મારી બિભસ્ત શબ્દો આપ્યાની ફરીયાદ વેરાવળ પોલીસમાં નોંધાવેલ છે.

(1:26 pm IST)