Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જીરૂમાં જોવા મળતા થ્રિપ્સ તથા ચિતરી અને સુકારાના નિયંત્રણ માટે વૈજ્ઞાનિક સલાહ

રાજકોટઃ જીરૂનું વાવેતર ધરાવતા ખેડુતોને વૃધ્ધી અને કુલ અવસ્થાઓ જોવા મળતા થ્રીપ્સના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિલી અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્વાવણ ૫૦૦ મીલી અને થાયોમીથોકઝામ ૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં કરીને છંટકાવ કરવો તેમજ ચરમીનો ઉપદ્વવ ન થાય તે માટે ડાયથેન એમ ૪૫,૨૭ ગ્રામ અને હેકઝાકોનાઝોલ ૧૫ મિલી દવા  વારાફરતી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીનને ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો. જયારે ઉભા પાકમાં સુકારાના નિયંત્રણ માટે પિયત આપવાનું બંધ કરવું તેવી તરઘડીયા સ્થિત કૃષિ સંશોધન  કેન્દ્રના વંજ્ઞાનિકોની  ભલામણ છે

 

(1:16 pm IST)