Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ધુનડા ગામે લોકડાયરો

 જામજોધપુર : તાલુકાના ધુનડા ગામે સતપુરાણધામ મુકામે કસુબલ લોકડાયરો યોજાયો હતો. દેવરાજ ગઢવી, અને કલાવૃન્દ દ્વારા લોકસાહિત્ય સાથે જ ભજનોની રમઝટ બોલાવાઇ હતી. તસ્વીરોમાં કલા પીરસતા કલાકારો તથા ઉપસ્થિત જામજોધપુરના ગઢવી સમાજના અગ્રણી વિરમભાઇ ગઢવી, જુનાગઢના વિનુભાઇ જોષી સહિતના દર્શાય છે.

(12:11 pm IST)