Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કાલાવડ ભાજપના અગ્રણીઓ દ્વારા ફળદુની મુલાકાત

કાલાવડ : જામગનરના ધારાસભ્ય આર.સી. ફળદુ ને કેબીનેટ મંત્રીમાં સ્થાન મળતા કાલાવડના પૂર્વે ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, શહેર ભાજપના મહામંત્રી અભિષેકભાઇ પાવા, શહેર ભાજપના પૂર્વે પ્રમુખ હસુભાઇ વોરા, કાલાવડ નગરપાલિકાના પૂર્વે પ્રમુખ બટુકભાઇ ભરવાડ તેમજ કાલાવાડ તાલુકા પંચાયતના પૂર્વે પ્રમુખ મુળજીભાઇ ધૈયડા ગાંધીનગર ખાતે આર.સી. ફળદુની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

(12:04 pm IST)