Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતીમાનો ફુલહારઃ

અમરેલી : ભારતીય બંધારણ ની ઉજવણી નિમિત્ત્।ે દિવસ નિમિતે બાબાસાહેબના સ્ટેચ્યુ ને ફૂલહાર કરતા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડિ કે રૈયાણી અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા કોંગ્રેસ અગ્રણી અમરેલી જિલ્લા મહામંત્રી જનક પંડ્યા કોંગ્રેસ અગ્રણી . શરદ ધાનાણી . અમરેલી તાલુકા મહામંત્રી વિપુલ પોકીયા તસ્વીરમાં નજરે પડે છે. 

(12:51 pm IST)