Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોરબીની સગીરાને અમદાવાદનો શખ્શ અપહરણ કરી ભગાડી ગયો

સગીરાની માતાની ફરિયાદને પગલે પોલીસ તપાસ શરૂ

 

મોરબીની સગીરાને અમદાવાદનો શખ્શ અપહરણ કરી લઇ ગયો હોય જે મામલે સગીરાની માતાની ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી છે

   મોરબીની રહેવાસી સગીરાના અપહરણ ની ફરિયાદ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે જેમાં ભોગ બનનારની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સગીર વયની દીકરીને આરોપી સચિન ચૂનાર (રહે વટવા અમદાવાદ) લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો છે પોલીસે સગીરા અપહરણનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

(12:50 am IST)