Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ધોરાજીમાં શાળા આરોગ્ય કાર્યક્રમનું ઉદઘાટન

ધોરાજી : તાલુકા શાળા નં.પ ખાતે શાળા આરોગ્ય ઉદઘાટન કાર્યક્રમ રાખેલ જેનુ ઉદઘાટન જિ.પં.સદસ્ય શ્રીમતી શિલ્પાબેન મનોજભાઇ મારવાણીયા દ્વારા કરેલ. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કુલ ૧૩૦ શાળાના ૨૫૭૮૪ બાળકોની આરોગ્ય તપાસણી કરાશે. આ ઉદઘાટન કાર્યક્રમમાં શાળા આરોગ્ય ટીમના અર્બન હેલ્થ ઓફીસર ડો.દામીની વાડોદરીયા, ડો.માધવી રૂપાપરા, આરબીએસકે ટીમના ડો.ધારા પાનેલીયા અને ડો.કુલદીપ મહેતાએ હાજરી આપી હતી તેમજ શાળાના પ્રિન્સીપાલ તેમજ સ્ટાફ અને બ્લોક હેલ્થના આર.કે.સાવલીયા તેમજ સ્ટાફ હાજર રહી સેવાઓ આપી હતી. ઉદઘાટનની તસ્વીર.

(12:07 pm IST)