Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પોલીસ ગ્રેડ પે આંદોલન : પંચમહાલમાં રેલી : કલેકટર અને એસપીને આવેદન

જામનગરની જુની પોલીસ વસાહતમાં મહિલાઓ થાળી-વેલણ વગાડીને વિરોધ કર્યો :કચ્છના ખાવડામાં પોલીસ કર્મચારીઓ પ્રદર્શન કર્યું

અમદાવાદ :  પંચમહાલમાં પગારવધારાની માગને લઈ પોલીસ પરિવારોએ રેલી યોજી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હતું. જામનગરની જુની પોલીસ વસાહતમાં મહિલાઓ થાળી-વેલણ વગાડીને વિરોધ કર્યો તો કચ્છના ખાવડામાં પોલીસ કર્મચારીઓ પ્રદર્શન કર્યું હતું

(9:38 pm IST)