Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જામનગરમાં વિજ ચેકીંગ ટૂકડી ઉપર હુમલો થતા ફરીયાદ

 જામનગર :.. જામનગરમાં પી.જી. વી. એલ.ની ચેકીંગ ટૂકડી ઉપર હૂમલો થયો હતો દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં પોરબંદરની ચેકીંગ માટે આવેલ ટૂકડી પર સ્થાનિક લોકોએ હૂમલો કરતા હુમલામાં ઘવાયેલા વિજ વિભાગના કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. (તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

(1:13 pm IST)