Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

થોરડીમાં પટેલ અગ્રણીઓનું સ્વાગત

સાવરકુંડલાઃ તાલુકાના થોરડી ગામે કાગવડ ખોડલધામના લેવા પટેલના પ્રમુખ નરેશભાઇ પટેલ, વસંતભાઇ મોવલીયા, બાવકુંભાઇ ઉધાડ તેમ ટ્રસ્ટી ઓ પધારેલ હોઇ ખોડીયાર માતાજીના પાંચ વર્ષથી પાનઉત્સવ નીમતે આવનારી તા. ર૧/૧/ર૦રર ના ધામધુમથી ઉજવાનું હોય સમાજના તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમજ થોરડી તેમજ આજુબાજુના ગામના દરેક સમાજ લોકોએ બહોળી સંખ્યામાં હાજરી રહી સ્વાગત કર્યું હતૂં.

(1:13 pm IST)