Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પોરબંદરમાં પૂ.લાલબાપુનું કાર અને સ્કુટર રેલી દ્વારા દબદબાભેર સ્વાગત

પોરબંદરના આંગણે પધારેલ ગધેથડ આશ્રમના પૂ. લાલબાપુનુ રિવર ફ્રન્ટ ખાતેથી  કાર અને બાઇક રેલી દ્વારા દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. પુ. લાલબાપુના સ્વાગત સમયે કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઇ મોઢવાડીયા, રામદેવભાઇ મોઢવાડીયા, રાજપુત સમાજના રાજભા મનુભાઇ જેઠવા સહિત રાજપુત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. પુ.લાલબાપુનુ  સ્વાગત કરવામાં આવ્યું હતુ. તે તસ્વીર (તસ્વીર : પરેશ પારેખ - પોરબંદર)

(1:00 pm IST)