Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

કાલાવડના નાની ભગેડીમાં એકતાયાત્રાનું સ્વાગત

કાલાવડના નાની ભગેડીમાં ભાજપ દ્વારા એકતા યાત્રાનું કળશધારી કન્યાના હસ્તે કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાં મેઘજીભાઇ ચાવડા મુળજીભાઇ ધૈયડા જયેશભાઇ વાઘાણી વગેરે જોડાયા હતા તે તસ્વીર. (૧૧.૪)

 

(12:11 pm IST)