Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પોરબંદરમાં ગાંધી જયંતીએ નવનિયુકત મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ આવશે : કીર્તિભાઇ સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી તથા ભાજપ કાર્યકર્તાઓને સંબોધશે : વેપારીઓના પ્રશ્‍નો જાણશે

પોરબંદર : ર જી ઓકટોબરે ગાંધીજયંતિએ રાજયના નવનિયકત મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ કીર્તિમંદિરે સવારે સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજર રહેશે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરશે.

ગાંધી જયંતિએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ વેપારીઓ સાથે મુલાકાત લઇને તેમના પ્રશ્‍નો જાણશે.

(9:47 pm IST)