Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પોરબંદરમાં ગાંધી જયંતી પૂર્વે ગુરૂવારે સી.આર.પાટીલ આવશે : રીવરફ્રન્‍ટમાં મહિલા સંમેલનને સંબોધશે : રોડ શો યોજાઇ તેવી સંભાવના

પોરબંદર : ગાંધી જયંતી પૂર્વે તા. ૩૦ મીએ ગુરૂવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોરબંદરમાં આવીને રીવરફ્રન્‍ટ ખાતે મહિલા સંમેલનને સંબોધશે તે સી.આર. પાટીલ શહેરમાં રોડ-શો યોજે તેવી સંભાવના છે.

(9:48 pm IST)